Pages

અમારાં પ્રા.શાળા વાવડી તા.જિ.ખેડાના આ બ્લોગમા આપનું સ્વાગત છે..."સફળતાનું સરનામું એટ્લે પ્રા.શાળા વાવડી..."

Sunday, January 12, 2020

અંધારું થતાજ ઝડપ થી કેમ ઉંગ આવે છે ?

અજવાળા કરતા અંધારામાં ઝડપ થી ઉંઘ  આવે છે એવું કેમ થાય છે ?
ઘરે પણ બારી બારણા બંધ કરતા ઉંઘ જલ્દી આવી જાય છે,કેમ?

જવાબ :દુનિયાનો દરેક પદાર્થ જો તે પાટલો હોય તો પોતાનામાંથી તે થોડો કે વધુ પ્રકાશ પસાર થવા દે છે ,અથવા તેનામાંથી પ્રકાશ પસાર થાય છે.ઊંઘતી વખતે આપને આંખો બંધ કરીએ છીએ ત્યારે આંખો ઉપર પોપચાનું ઢાંકણ કે આવરણ આવી જાય છે .આપની આંખો નાં પોપચા પાતળા હોય છે કા.કે, જો આપણે કસુક જોવું હોય તો આપણે તેને ઉંચે લઇ જવા પડે છે રાખવા પડે છે .જો આ પોપચા જળ હોય તો તે વજન માં પણ એટલા ભારે હોય કે,આપણ ને આંખો ખુલ્લી કે ઉઘાડી રાખવામાં ઘણી મહેનત અને મુશ્કેલી પડે.
      આ પોપચા પાતળા હોવાથી તે અપારદર્શક હોતા નથી .જો તે કોઈ કાળા પડદા જેવા ઘેરા કે અપારદર્શક હોત તો આપણે અંધારાની જેમ પ્રકાશમાં,અજવાળામાં પણ સહેલી થી ઊંઘી શકતા હોત,કા,કે, પોપચા બીડતાં જ આપને પુરેપુરા અંધારામાં આવી જતા પરંતુ એવું નથી .આપની આંખો માં પ્રકાશ પ્રવેશે છે તેથી ઊંઘવામાં તકલીફ થાય છે .આપના પોપચા પ્રકાશને સહેલાઈથી  પ્રકાશ ને પાર થવા દે છે.અને ઉંઘમાં તકલીફ પડે છે. જયારે અંધારામાં પ્રકાશ પાર થઇ શકતો નથી અને ઊંઘ સહેલાઈથી આવે છે.....

No comments:

Post a Comment

આ પણ જુવો........ખાસ...

Ekam kasoti

🎈🌅🌅 સામાજિક વિજ્ઞાન વિષય ની એકમ કસોટી નીચેની લિંક પર થી  પુરી કરો અને મેળવો સરસ મજાનું પ્રમાણપત્ર........ વધુમાં વધું બાળકો સુધી પહોંચા...