Pages

અમારાં પ્રા.શાળા વાવડી તા.જિ.ખેડાના આ બ્લોગમા આપનું સ્વાગત છે..."સફળતાનું સરનામું એટ્લે પ્રા.શાળા વાવડી..."

Thursday, September 16, 2021

Ar vr app...સામાજિક વિજ્ઞાન

 💥💥💥💥💥💥💥💥💥


ધોરણ 6 થી 7 ના પાઠ્યપુસ્તક ના મોટા ભાગના ચિત્રો ને ar vr મા કન્વર્ટ કરેલ છે.જેનાં પર ફોન લઇ જતા એ ફોટો vr રૂપે ખુલશે.તેનાં માટે નીચેના સ્ટેપ ને અનુસરો.....


👇👇👇👇👇👇👇

👉સૌ પ્રથમ નીચેની આપેલ લિંક પર થી એપ્લિકેશન ડાઉનલોડ કરો.......તેને અપડેટ કરવી નહીં.

👉ત્યાર બાદ એ એપ્લિકેશન ખોલો.

👉તેમાં નીચે બીજા નંબર પર scan એવું લખેલું હશે.તેનાં પર ટચ કરો.

👉હવે એ scan ખોલી સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 8 ના પાઠ્ય પુસ્તક ના ફોટા પર રાખો.

👉પહેલી વખત થોડી વાર લાગશે...ત્યાં 100% સ્કેન થાશે.એક વખત સ્કેન કર્યા બાદ બીજી વાર ગમે ત્યારે વાર લાગશે નહીં.


જે ફોટા જોડેલ છે તેં જોવા અહિ ટચ કરો અને pdf મેળવો.....

👇👇👇👇👇👇

એક સેમ્પલ જોવા આ વિડિઓ જુવો...


વિડિઓ જોવા અહિ ટચ કરો....


💫💫💫💫💫💫💫

એપ ડાઉનલોડ કરવા અહી ટચ કરો


💫💫💫💫💫💫💫💫

2 comments:

  1. આ એપનું નામ જણાવશો. VR/AR મો. 9409453153 વોટ્સ એપ

    ReplyDelete
  2. ખૂબ સરસ સર...👍👍👌
    ખૂબ ખૂબ અભિનંદન..

    ReplyDelete

આ પણ જુવો........ખાસ...

Ekam kasoti

🎈🌅🌅 સામાજિક વિજ્ઞાન વિષય ની એકમ કસોટી નીચેની લિંક પર થી  પુરી કરો અને મેળવો સરસ મજાનું પ્રમાણપત્ર........ વધુમાં વધું બાળકો સુધી પહોંચા...