રાત કરતા સવારમાં આપણા શરીર ની ઊંચાઈ વધુ હોય છે?
જવાબ :
આ જવાબ મેળવતા પહેલા કરોડરજ્જુની રચના સમજવી જરૂરી છે.આ કરોડરજ્જુ અનેક હાડકાની કે મણકાની બનેલી છે.દરેક હાડકા કે મનકા ની વચમાં કોમલ અસ્થી અથવા કુરચા ની બનેલી એક થાળી હોય છે.શરીર નાં હલનચલન થી લાગતા આંચકા કે થડ્કાને કે આઘાતને હળવો કરવામાં આ થાળી ઉપયોગ માં આવે છે .
આપણે કલાકો સુધી ટટ્ટાર સ્થિતિ માં રહીએ તેથી શક્ય છે કે, આપના શરીર નું વજન આ થાળી ઉપર દબાણ કરતુ હોય અથવા થાળી દબાતી હોય તેથી આવું દબાણ આ મણકાઓ ને દાબીને ચપટા બનાવતા હોય અને તેના કરને શરીર ની ઊંચાઈ નહીવત ઓછી થતી હોય છે.
રાત્રી દરમિયાન આપણે સુઈ એ ત્યારે આ થાળી સ્થિતિ સ્થાપક હોવા થી પોતાની મૂળ સ્થિતિ પાછી પ્રાપ્ત કરી લેતી હોય તેમ માની શકાય છે,અને આપની કરોડરજ્જુ તે દરમિયાન પુરેપુરી લંબાય છે.આવું થવાથી રાત્રી કરતા આપની ઊંચાઈ સવાર માં સહેજ વધુ હોય છે.........પરંતુ આ તફાવત બહુજ નજીવો હોય છે........

No comments:
Post a Comment