તા.26.9.2019 નાં રોજ લાલી મુકામે તાલુકા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન રાખવામાં આવેલ તેમાં પ્રા.શાળા વાવડી નાં બાળકો એ વિભાગ 2 મા ભાગ લીધો હતો..આ બાળકો નો પ્રથમ નંબર આવેલ છે.......અને આ વિજ્ઞાન મેલા મા વાવડી શાળા ના બાળકોએ એક સામાજિક વિજ્ઞાન વિષય મા આકાશ ની સફરે એવો સ્ટોલ મુક્યો હતો તેં બદલ તેમને પ્રોત્સાહન રૂપે ટ્રોફી પ્રમાણપત્ર આપવામા આવ્યાં હતાં.....આ બાળકોએ ગામનું અને શાળા નું ગૌરવ વધાર્યું હતુ........આ બાળકો ને શાળા નાં મુખ્ય શિક્ષક સુરેશભાઈએ પણ પ્રોત્સાહન રૂપે ઇનામ આપ્યું અને દરેક બાળક ને આમ ને આમ આગળ વધવા માટેની પ્રેરણા આપી હતી......
ડીજીટલ શિક્ષણની વારી,અડોતો ખુલશે જ્ઞાનની બારી.. અમો પ્રાથમિક શાળા ,વાવડી ની પ્રવૃત્તિઓ અને કાર્યક્રમ અને શૈક્ષણિક માહીતી રજુ કરતા હષૅ અને આનંદ ની લાગણી અનુભવીએ છીએ.......
Pages
- Home
- History
- Like
- School event
- Study from home
- Maths video 5 to 12
- Gujarati video
- Navneet 6 to 8
- સામાજિક વિજ્ઞાન pdf નવા કોર્ષ
- નિબંધ વિષય પ્રમાણે
- સામાજિક વિજ્ઞાન ક્વિઝ ગૂગલ
- સામાજિક વિજ્ઞાન quizzez
- મહિમા 366 દિવસ
- ગણિત વિજ્ઞાન પ્રદર્શન
- સામાજિક વિજ્ઞાન qr code
- બાળ વિકાસ અંક
- All tv channel
- માસિક પાઠ આયોજન
- ભારત નો વારસો રંગીન book
- શાળાનું online રીઝલ્ટ ...
- પ્રજ્ઞા મટીરીયલ
- કવિતાઓ 1 થી 8
- પરિપત્રો
- પક્ષીઓની ઓળખ
- હુ બનું વિશ્વ માનવી pdf
- સામાજિક વિજ્ઞાન flipbook
- નકશો
- રંગ પુરણીના ચિત્રો
- For Nmms
- ભૂગોળ પ્રેક્ટિકલ એક્ટીવીટી...
- વિજ્ઞાન વિડીઓ અને pdf ..
- Ss std 6 drag & drop ખાલી જ્ગ્યાઓ..
- સામાજિક વિજ્ઞાન વિડિઓ નવા
- ભાષાના ટચેબલ qr કોડ
- English grammer
- રચનાત્મક,અધ્યયન નીસ્પતિ,પત્રક a
- all fonts
- જ્ઞાન કુંજ વિડિઓ pdf 6 to 8
- પ્રવૃતિ દ્રારા જ્ઞાન વિડિઓની પ્રવૃતિ...
- સી સી સી મટીરીયલ
- ઘરે શીખીએ અધ્યયન નીસ્પતી અને પત્રક
- Gtu ccc પરિણામ અને નોટિફિકેશન
- KBC GAME SS
- PFMS PDF
- સામાજિક વિજ્ઞાન નવા વિડિઓ pdf
- વિજ્ઞાન ઇન્ટર એક્ટિવ પ્રવૃતિ
- 360 વર્ચ્યુઅલ ઇમેજ
- સા.વિ. ઓનલાઇન સ્વાધ્યાય....
- English activities
- s s gif file
- CET, PSE, JNV EXAM QUIZE..
- NMMS DAILY QUIZE...
Subscribe to:
Post Comments (Atom)
આ પણ જુવો........ખાસ...
Ekam kasoti
🎈🌅🌅 સામાજિક વિજ્ઞાન વિષય ની એકમ કસોટી નીચેની લિંક પર થી પુરી કરો અને મેળવો સરસ મજાનું પ્રમાણપત્ર........ વધુમાં વધું બાળકો સુધી પહોંચા...
-
એસએસએ દૃારા રજૂ થતા વિડિઓ અને તેમાંથી એકમની પીડીએફ જોવાની નીચેના ફોટા પર ક્લિક કરો .... જેમા વિડિઓના સિમ્બોલ પર ટચ કરતા વિડિઓ ખુલશે અને બ...
-
ધોરણ 6 થી 8 ની નવનીત ડાઉનલોડ કરવા નીચે ની લિંક પર ટચ કરો...... ધોરણ ૬ થી ૮ વિજ્ઞાન ગણિત નવા અભ્યાસક્રમ પ્રમાણે નવનીત માટે અહી ટચ કરો. Nav...
-
ધોરણ 6 થી ૮ સામાજિક વિજ્ઞાન ની અને ધો.૬ વિજ્ઞાન ટેકનો.ની DIGITAL BOOK ની FLIPBOOK મેળવવા નીચેનાં પુસ્તક પર ટચ કરો .... ધોરણ...
No comments:
Post a Comment