ડૉ. ચંદ્રશેખર વેંકટરામને ઈ.સ. ૧૯૨૮ની ૨૮ ફેબ્રુઆરીના દિવસે પ્રકાશના પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી. વિજ્ઞાનજગતમાં આ ઘટનાનો પ્રભાવ એટલો બધો પડ્યો કે, સમગ્ર એશિયામાંથી ભૌતિકશાસ્ત્રમાં નોબલ પારિતોષિક સૌ પ્રથમ તેમને એનાયત થયું હતું. વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતાં ૨૮મી ફેબ્રુઆરી “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવાય છે. ૨૮મી ફેબ્રુઆરીએ ડૉ. રામને તેમની નોબેલ પુરસ્કાર મેળવનારી શોધ ‘રામન ઇફેકટ’નો આવિષ્કાર કર્યો હતો. પ્રકાશના કિરણો કઈ રીતે કામ કરે છે તે વિશે તેમણે ઉંડું સંશોધન કર્યુ હતું જે પાછળથી ભૌતિક વિજ્ઞાન જગતમાં ‘રામન ઇફેકટ’ તરીકે ઓળખવામાં આવ્યું.
આ અંતર્ગત આજે પ્રા.શાળા વાવડી મા બાળ વિજ્ઞાન મેળો યોજાયો અને બધા બાળકોએ ભાગ લીધો જેમ 30 કૃતિ હતી.અને અંતમા જાદુ નાં પ્રયોગો પણ
બતાવામાં આવ્યાં...
આ દરમિયાન સિઁઆરસી શ્રી સુનિલભાઈ અને વિજ્ઞાન શિક્ષક શ્રી અકિલભાઈ એ નિર્ણાયક તરીકે બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો...

No comments:
Post a Comment