Pages

અમારાં પ્રા.શાળા વાવડી તા.જિ.ખેડાના આ બ્લોગમા આપનું સ્વાગત છે..."સફળતાનું સરનામું એટ્લે પ્રા.શાળા વાવડી..."

Monday, September 30, 2019

રાષ્ટ્રપતિ ભવન......


રાષ્ટ્રપતિ ભવન ની વર્ચ્યુઅલ સફર


 આ ભવન જોયું પણ હશે પરંતુ મોટા ભાગના મિત્રો માટે આ ભવન સાવ અજાણ્યું જ હશે.પરંતુ મિત્રો આજે હું અહી આપના માટે રાષ્ટ્રપતિ ભવન ની એક સરસ મજાની વર્ચ્યુઅલ સફર લાવ્યો છું જેમાં ભવન ના દરેક વિભાગની પેનોરામિક વ્યુ આપવામાં આવ્યા છે.તમે ખુદ રાષ્ટ્રપતિ ભવન માં ફરતા હો તેવો અનુભવ કરશો.અહી દરેક વિભાગ ને નજીક થી જોવાનો લ્હાવો આપને મળશે તો આ વર્ચ્યુઅલ સફર માટે થઇ જાઓ તૈયાર.

આ સફરમાં આપ જોઈ શકશો દરબાર હોલ,માર્બલ હોલ,મ્યુજીયમ,નોર્થ ડ્રોઈંગ રૂમ,અશોકા હોલ,બેન્કેટ હોલ અને યેલો ડ્રોઈંગ રૂમ ના પેનોરામિક વ્યુ.આં વ્યુ જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરી ને જે તે ટાઈટલ પર ના ફોટા પર આપેલ panoramic view પર ક્લિક કરજો જેથી એક નવી વિન્ડો ખુલશે જેમાં ડ્રેગ કરવાથી તમે જે તે વિભાગ ને ઊંડાણ પૂર્વક જોઈ શકશો 


રાષ્ટ્રપતિ ભવન ની વર્ચ્યુઅલ સફર માટે અહી ક્લિક કરો

રાષ્ટ્રપતિ ભવનના બીજા વિભાગો માટે અહી ક્લિક કરો


















Thanx vishal vigyan

No comments:

Post a Comment

આ પણ જુવો........ખાસ...

Ekam kasoti

🎈🌅🌅 સામાજિક વિજ્ઞાન વિષય ની એકમ કસોટી નીચેની લિંક પર થી  પુરી કરો અને મેળવો સરસ મજાનું પ્રમાણપત્ર........ વધુમાં વધું બાળકો સુધી પહોંચા...