Pages

અમારાં પ્રા.શાળા વાવડી તા.જિ.ખેડાના આ બ્લોગમા આપનું સ્વાગત છે..."સફળતાનું સરનામું એટ્લે પ્રા.શાળા વાવડી..."

Saturday, August 31, 2019

Protsahan .......

પ્રા.શાળા વાવડી તા.જિ ખેડા મા બાળકો મા નિયમિત હાજરી ,શાળા પ્રત્યે પોતાની ભાવના,સ્વચ્છતા ,રમતો મા રુચિ,અને એક તંદુરસ્ત હરીફાઈ નું વાતાવરણ ઉભુ થાય તેં માટે બાળકો ને પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્ર આપવામા આવ્યાં......અને સ્ટાફ ની સંગીત ખુરશી રમત મા શાળા નાં ખુબજ ઉમદા સ્વભાવ,મહેનતુ વિજ્ઞાન અને ગણિતમાં ખુબજ  વિશિષ્ટ જ્ઞાન ધરાવતાં એવા એજાજભાઈ પ્રથમ આવેલ તો તેમને પણ શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ તરફ થી નવાજવામાં આવ્યાં.....
















2 comments:

આ પણ જુવો........ખાસ...

Ekam kasoti

🎈🌅🌅 સામાજિક વિજ્ઞાન વિષય ની એકમ કસોટી નીચેની લિંક પર થી  પુરી કરો અને મેળવો સરસ મજાનું પ્રમાણપત્ર........ વધુમાં વધું બાળકો સુધી પહોંચા...