Pages

અમારાં પ્રા.શાળા વાવડી તા.જિ.ખેડાના આ બ્લોગમા આપનું સ્વાગત છે..."સફળતાનું સરનામું એટ્લે પ્રા.શાળા વાવડી..."

Monday, July 1, 2019

ઈતિહાસ જાણવા ના સ્ત્રોત

         


ઈતિહાસ વિષય સિવાય ના વિષય આપણને વર્તમાન સમય નો ઈતિહાસ જણાવે છે જયારે સામાજિક વિજ્ઞાન  વિષય આપણ ને માનવ જીવન ના ભૂતકાળની માહિતી આપે છે.જેની મદદ થી આપડે વર્તમાન સમાજ જીવન ને સમજી શકીએ છીએ.ઈતિહાસ આપણ ને ભૂતકાળ નાં જુદાજ જીવનની સફર કરાવે છે.અને ઈતિહાસ જાણવા માટેનાં સ્ત્રોત અલગ અલગ છે,
જેમ કે,
ભોજપત્ર
તામ્રપત્ર
તાડપત્ર
અભિલેખો
સિક્કા
                 આ વિષે ની માહિતી બાળકો ને આપવામાં આવી .અને તે બનાવા માટે પ્રેરણા પૂરી પાડતા આજરોજ પ્રા.શાળા વાવડી ના બાળકો એ બનાવા માટે પ્રયત્ન કર્યા.......જે રજુ કરતા આનંદ ની લાગણી અનુભવું છું.......




















No comments:

Post a Comment

આ પણ જુવો........ખાસ...

Ekam kasoti

🎈🌅🌅 સામાજિક વિજ્ઞાન વિષય ની એકમ કસોટી નીચેની લિંક પર થી  પુરી કરો અને મેળવો સરસ મજાનું પ્રમાણપત્ર........ વધુમાં વધું બાળકો સુધી પહોંચા...