પ્રથમ મહિલા રાષ્ટ્ર પતિ......
પ્રતિભા પાટીલ નો જન્મ જલગામ ના નદગાવ નામના ગામમાં 19 ડીસેમ્બર 1934 માં થયો હતો।
તેમનો રાષ્ટપતિ કાર્યકાળ 25 જુલાઈ 2007 – 25 જુલાઈ 2012 સુધીનો રહ્યો।
તેઓ ભારતના બારમા રાષ્ટપતિ હતા। સ્વતંત્ર ભારતના 60 વર્ષના ઇતિહાસમાં મધ્યમ પરિવાર થી માંડીને દેશના સર્વોત્તમ પદ સુધી પહોચવા વાળી તેઓ પ્રથમ મહિલા રાષ્ટપતિ છે।
તેમનું રાષ્ટપતિ બનવું નારી શક્તિ માટે મહત્વપૂર્ણ સાબિત થયું। ભારતના લોકતાંત્રિક ઇતિહાસમાં 21 જુલાઈ 2007 નો દિવસ વઘારે મહત્વનો માનવામાં આવશે। કારણ દેશની આજાદીના છાઠ વર્ષ બાદ એક મહિલાને પ્રથમ વાર રાષ્ટપતિ બનવાનો મોકો પ્રાપ્ત થયો। 25 જુલાઈ 2007 માં શ્રીમતિ પ્રતિભા પાટીલે રાષ્ટપતિ પદના શપથ ગ્રહણ કર્યાં। પ્રતિભા પાટીલ કોંગ્રેસ સાથે લાંબા સમયથી જોડાયેલ છે। રાષ્ટપતિ પદ માટે પસંદ કરવામાં આવી તે સમયે તેઓ રાજસ્થાનની રાજ્યપાલ હતી।
તેમના પિતાનું નામ નારાયણ રાવ પાટીલ હતું। એવો સરકારી વકીલ હતા। તે સમયે દેશ પરાધીનતાની જકડોમાં બંધાયેલ હતો। કોઈને કલ્પના પણ ન હતી એક દિવસ દેશ આજાદ થશે। અને આજાદ દેશની રાષ્ટપતિ નદગામની એક બાળકી બનશે। તે અસંભવ જ હતું।
તેમના લગ્ન ડોકટર દેવીસિંહ રામસિંહ શેખાવત સાથે 31 વર્ષની ઉમરે 7 જુલાઈ 1965 માં થયા। શ્રીમતી પ્રતિભા પાટીલને એક પુત્ર અને એક પુત્રી છે। તે બંનેના વિવાહ થઇ ચુક્યા છે। તેમના પુત્રનું નામ રાજેન્દ્રસિંહ શેખાવત અને પુત્રીનું નામ જ્યોતિ રાઠૌર છે।

No comments:
Post a Comment