સિકંદર એ ભારતના સુવર્ણયુગ દરમ્યાન થઇ ગયેલ ગ્રીસ અને મેસેડોનીયાના એક વિખ્યાત રાજાનું ફારસી નામ છે. તેણે ગ્રીસથીછેક ભારત સુધી વિજયકુચ આદરી હતી. પશ્ચિમ જગતમાં તે ઍલેક્ઝાન્ડર તૃતીય અથવા ઍલેક્ઝાન્ડર મેસેડોનિયનના નામથી પણ જાણીતો છે. ઇતિહાસમાં તેને સૌથી કુશળ અને યશસ્વી સેનાપતિ માનવામાં આવ્યો છે. પોતાના મૃત્યુ સુધીમાં પ્રાચીન ગ્રીક લોકોની જાણમાં હોય તેવા તમામ વિસ્તારો પર જીત મેળવી ચુક્યો હતો. આ કારણસર જ એને વિશ્વવિજેતા પણ કહેવામાં આવે છે.સિકંદરના ગુરુનું નામ પ્લેટો હતુ. અને પ્લેટો ના ગુરુનું નામ એરિસ્ટોટલ હતુ.
સિકંદર માતા ઓલીમ્પીઅસ
પિતા મેસેડોનના ફીલીપ દ્વીતિય
જન્મની વિગત ૨૦ જુલાઇ ૩૫૬ BC પેલ્લા
મૃત્યુની વિગત ૧૦ જૂન ૩૨૩
બેબીલોન વ્યવસાયરાજકારણી, લશ્કરી શાસક
જીવનસાથી
રુખસાના, પેરાસાટીસ II,
20 જુલાઈ, 1969 ના રોજ, નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચડનારા પ્રથમ માણસ બન્યા. તે અને એલ્ડ્રિન ત્રણ કલાક સુધી ચાલ્યા ગયા. તેઓએ પ્રયોગો કર્યા. તેઓએ ચંદ્રની ગંદકી અને ખડકોની બિટ્સ લીધી.
No comments:
Post a Comment