Pages

અમારાં પ્રા.શાળા વાવડી તા.જિ.ખેડાના આ બ્લોગમા આપનું સ્વાગત છે..."સફળતાનું સરનામું એટ્લે પ્રા.શાળા વાવડી..."

Saturday, June 22, 2019

વાવડી પ્રાથમિક શાળા નો ઇતિહાસ........


પ્રા.શાળા વાવડીનો ઇતિહાસ
   પ્રા.શાળા વાવડી ની સ્થાપના 20.12.1947 માં થઇ હતી.અત્યારના આચાર્ય શ્રી સુરેશભાઈ પરમાર જ્યારે 2000 માં આ શાળામાં આવ્યાં ત્યારે માત્ર આ શાળામાં 2 કે 3 ઓરડા જ હતાં. તેની બાજુમાં નીલગીરીઓ અને ઝાડી હતી.આ જૂની શાળા......
                         જૂની શાળા, વાવડી.
        પરંતુ હવે,શાળા પરિવાર નાં  અથાગ પ્રયત્ન અને ખુબજ મહેનતથી આ શાળાની કાયા પલટ થઈ છે.જે નીચેના ફોટા પર થી જોઇ શકાય છે.    

                         નવી શાળા ,વાવડી.

       શાળામાં નાનકડો બાગ બગીચો પણ દેખાય છે,તેં પણ તેમની ખુબજ મહેનતનું પરિણામ છે......


   હાલમાં શાળા માં ફરજ બજાવતા શિક્ષકોના નામ.....
1)શ્રી સુરેશભાઈ ત્રિભુવનભાઈ પરમાર મુ.શિ.
2)શ્રી રમાબેન કાંતિલાલ પટેલ. મ.શિ.
3)શ્રી હિરેનકુમાર હસમુખભાઈ શર્મા. મ.શિ.
4)શ્રી સ્વાતિબેન ભગવાનદાસ રામાનુજ મ.શિ.
5)શ્રી એઝાજઅહેમદ મ.મઉકરદમ મ.શિ.
6)શ્રી અરુણાબેન પ્રભુદાસ નાયી. મ.શિ.

No comments:

Post a Comment

આ પણ જુવો........ખાસ...

Ekam kasoti

🎈🌅🌅 સામાજિક વિજ્ઞાન વિષય ની એકમ કસોટી નીચેની લિંક પર થી  પુરી કરો અને મેળવો સરસ મજાનું પ્રમાણપત્ર........ વધુમાં વધું બાળકો સુધી પહોંચા...