Pages

અમારાં પ્રા.શાળા વાવડી તા.જિ.ખેડાના આ બ્લોગમા આપનું સ્વાગત છે..."સફળતાનું સરનામું એટ્લે પ્રા.શાળા વાવડી..."

Friday, January 10, 2020

પ્રવાસ...

વાહ ધન્ય છે દાતા તારી દાતારી ને.....
જે ગામ નાં સરપંચ #રાજા હર્ષવર્ધન જેવા હોય,કે જે #હર્ષવર્ધને પોતાના નગરનાં શિક્ષણ માટે અને નાલંદા વિદ્યાપીઠ માટે 100 ગામ નિભાવ માટે દાનમા આપ્યાં...તો તેવા જ વાવડી ગામ,તાલુકો ખેડા ના #સરપંચ #શ્રીઅમિતભાઇ એ પણ પ્રા.શાળા વાવડી ના શૈક્ષણિક પ્રવાસમાં #20000 રૂપિયા રોકડા આપ્યાં તેં બદલ તેમનો ખુબખુબ આભાર....
અને આ નાલંદા વિદ્યાપીઠની નામના વધારનાર #આચાર્ય #શીલભદ્ર હતાં..જેમણે નાલંદા વિદ્યાપીઠ નું નામ સમગ્ર વિશ્વમાં ગુંજતું કર્યું હતુ..તેવા પ્રા.શાળા વાવડી ના #આચાર્ય #શ્રીસુરેશભાઈ દ્રારા પણ શાળાના શૈક્ષણિક પ્રવાસ મા #10000 રૂપિયા નું દાન મળેલ છે...તેં બદલ શાળા પરિવાર બન્ને મહાનુભાવો નું દિલ થી, અંતહકરણ પૂર્વક આભાર વ્યકત કરે છે...
અને પ્રવાસ નીકળતી વેળાએ ગામનાં એક #વડીલ દ્રારા પણ #રુ.2000 બાળકોને નાસ્તો કરાવજ઼ો એમ કરી ને ભેટ આપેલ...તો તેમનો પણ આભાર...
આમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી,પાવર હૉઉસ,ડેમ,પોઇચા, પાવાગઢ,વડોદરા,મયૂસિયમ,કમાટીબાગ,પ્રાણી સંગ્રહાલય,પ્લેનેટેરીયમ,વડતાલ નો ખૂબજ સુંદર,બાળકો ને મજા આવી તેવો પ્રવાસ પુર્ણ થયો.તેનો આનંદ છે.....













































No comments:

Post a Comment

આ પણ જુવો........ખાસ...

Ekam kasoti

🎈🌅🌅 સામાજિક વિજ્ઞાન વિષય ની એકમ કસોટી નીચેની લિંક પર થી  પુરી કરો અને મેળવો સરસ મજાનું પ્રમાણપત્ર........ વધુમાં વધું બાળકો સુધી પહોંચા...