Pages

અમારાં પ્રા.શાળા વાવડી તા.જિ.ખેડાના આ બ્લોગમા આપનું સ્વાગત છે..."સફળતાનું સરનામું એટ્લે પ્રા.શાળા વાવડી..."

Tuesday, October 1, 2019

Ar vertual app

મિત્રો આ સમય મા ar app નો ઉપયોગ બહુ થાઈ રહ્યો છે તયારે ઘણા મિત્રો ને પ્રશ્નો છે કે કેમનો ઉપયોગ કરવો અને કોડ ક્યાંથી લેવા તો તેની માહીતી નીચે મુજબ છે....

1..સૌર પરિવાર માટે આ pdf download karo...IPdf
હોવી તેનો કયૂબ બનાવો...અને explorar app ડાઉનલોડ કરી તેમાં સર્ચ કરો.......

2..બીજી એક app merge explorer download karo.....અને એજ કયૂબ સ્કેન કરો......
એટ્લે કે merge name  ની જે કોઈ એપ હસે તેને તમે આ કયૂબ વળે સ્કેન કરી સકોં છો......તેમાં બીજા કોડ ની જરુર નથી.....



3...ar animal નામ ની app download karo અને તેનાં માટે કાર્ડ google ma search karo...તેને સ્કેન કરવાથી ફોટા માલી જશે જે સ્કેન કરવાથી....animal dekhase.....

touch here.  અહિ ટચ કરવાથી જે એપ ઓપન થાશે એમાં લગભગ બધીજ એપ ને લગતા વિડિઓ /ઓબ્જેકટ આવી જશે.એટ્લે અલગ અલગ એપ ડાઉનલોડ ના કરવીી પડે.......હિરેન શર્મા....

No comments:

Post a Comment

આ પણ જુવો........ખાસ...

Ekam kasoti

🎈🌅🌅 સામાજિક વિજ્ઞાન વિષય ની એકમ કસોટી નીચેની લિંક પર થી  પુરી કરો અને મેળવો સરસ મજાનું પ્રમાણપત્ર........ વધુમાં વધું બાળકો સુધી પહોંચા...