Pages

અમારાં પ્રા.શાળા વાવડી તા.જિ.ખેડાના આ બ્લોગમા આપનું સ્વાગત છે..."સફળતાનું સરનામું એટ્લે પ્રા.શાળા વાવડી..."

Thursday, September 19, 2019

વનસ્પતિ ને ઓળખીએ...



Vishal vigyan dwara banavsl video....


નમસ્કાર 
 વિજ્ઞાન ધોરણ-6 પ્રકરણ-5 "વનસ્પતિને ઓળખીએ" વિશે માહિતિ મેળવીએ. મિત્રો અહિ આ પાઠ ને બાળકો સરળતાથી સમજી શકે તે માટે એક નાનકડો વિડિયો બનાવી ને અહિ રજુ કરવામા આવ્યો છે જેનો ઉપયોગ આપ વર્ગખંડ કાર્યમા, કરી શકો છો. આ ઉપરાંત આ પાઠ વિશે માહિતિ મળી શકે તે માટે ઓડિયો સ્વરુપે એક ફાઇલ પણ મુકવામા આવી છે. જેથી આપનુ કાર્ય ઘણુ સરળ બની જશે. 
આ પ્રકરણને બરાબર સમજાવી દિધા બાદ બાળકો નુ મુલ્યાંકન કરી શકાય તે માટે અહિ એક UNIT TEST આપવામા આવી છે જેની પ્રિંટ આપ કાઢી શકશો. આ ટેસ્ટ PDF સ્વરુપે છે. 
* "વનસ્પતિને ઓળખીએ" *

* વિડિયો માટે અહિ ક્લિક કરો               
*આ પ્રકરણની UNIT TEST માટે  અહિ ક્લિક કરો

No comments:

Post a Comment

આ પણ જુવો........ખાસ...

Ekam kasoti

🎈🌅🌅 સામાજિક વિજ્ઞાન વિષય ની એકમ કસોટી નીચેની લિંક પર થી  પુરી કરો અને મેળવો સરસ મજાનું પ્રમાણપત્ર........ વધુમાં વધું બાળકો સુધી પહોંચા...