25 sep moraribapu janm divas
પોતાના વિશિષ્ટ અંદાજમાં રામકથાનુ ર સપાન કરાવનારા અને દેશ-વિદેશના લાખો લોકોને જીવનદર્શનનો સાચો માર્ગ બતાવનારા સંત શ્રી મોરારી બાપૂનો 25 સપ્ટેમ્બરે જન્મદિવસ છે. રામચરિત્રને સરળ, સહજ અને સરસ રીતે રજૂ કરનારા 62 વર્ષીય બાપૂની સાદગીની કોઈ બીજી જોડ નથી.
ટીવી ચેનલો પર અનેક સંત-મહાત્માઓના પ્રવચનો આવે છે, જેમાં બાપૂ પણ સમાયેલ છે, પરંતુ જે લોકો તેમની સાથે જોડાયેલા છે, તે બાપૂની કથા વિશે જાણ થતા જ કદી ચેનલ નથી બદલતા. જ્યા કથાનુ આયોજન રાખવામાં આવે છે ત્યાં હજારો શ્રધ્ધાળુઓ કથાનું રસપાન કરવા હાજર રહે છે.
રામના જીવન વિશે તો બધા જ જાણે છે, પરંતુ ખબર નહી કેમ બાપુની વાણીમાં એવો કયો જાદુ છે, જે શ્રોતાઓ અને દર્શકોને બાંધી મૂકે છે. તેઓ કથાના માધ્યમથી માનવ જાતિને સદ્દકાર્યો કરવા પ્રેરિત કરે છે. સૌથી મોટી ખાસિયત તો એ છે કે તેમની કથામા ન તો ફક્ત વૃદ્ધ સ્ત્રી-પુરૂષો જ હાજર રહે છે, પરંતુ યુવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહે છે. તેઓ ભારતમાં જ નહી પરંતુ વિદેશોમાં પણ માનવ કલ્યાણને માટે રામકથાની ભાગીરથીને પ્રવાહિત કરે છે. વર્તમાન સમયમાં મોરારી બાપૂની કથા કંપાલા (યુગાંડા)માં ગુજરાતી ભાષામા ચાલી રહી છે.
25 સપ્ટેમ્બર, 1946ના રોજ મહુઆ નજીક તલગારજા(સૌરાષ્ટ્ર)મા વૈષ્ણવ પરિવારમાં જન્મેલા મોરારી બાપૂનો જન્મ થયો. પિતા પ્રભુદાસ હરિયાળીને બદલે દાદાજી ત્રિભુવનદાસનો રામાયણ પ્રત્યે અસીમ પ્રેમ હતો. તલગારજાથી મહુવા તેઓ ચાલતા શિક્ષા મેળવાવા જતા હતા. 5 મીલના આ રસ્તામાં તેમણે દાદાજી દ્વારા બતાવવામાં આવેલ 5 ચોપાઈઓ રોજ યાદ કરવી પડતી હતી. આ નિયમને કારણે તેમને ધીરે ધીરે સંપૂર્ણ રામાયણ મોઢે થઈ ગયુ.
દાદાજીને જ બાપૂએ પોતાના ગુરૂ માની લીધા હતા. 14 વર્ષની વયે જ બાપૂએ પહેલીવાર તલગારજામાં ચૈત્રમાસ 1960માં એક મહિના સુધી રામાયણ કથાનો પાઠ કર્યો. વિદ્યાર્થી જીવનમાં તેમનુ મન અભ્યાસમાં ઓછુ, રામકથામાં વધુ રમવા લાગ્યુ હતુ. પછી તેઓ મહુવાની એ જ પ્રાથમિક શાળામાં શિક્ષક બન્યા, જ્યાં તેમણે બાળપણમાં અભ્યાસ કર્યો હતો. પરંતુ પાછળથી તેમણે આ કાર્ય છોડવું પડ્યુ કારણ કે તેઓ રામાયણ પાઠમાં જ એટલા મગ્ન થઈ ચૂક્યા હતા કે તેમને બીજા કાર્યો માટે સમય જ નહોતો મળતો.
મહુવા છોડ્યા પછી 1966માં મોરારી બાપૂએ 9 દિવસની રામકથાની શરૂઆત નાગબાઈના પવિત્ર સ્થળ ગોઠિયામાં રમફલકદસજી જેવા ભિક્ષા માંગનાર સંતની સાથે કરી. તે દિવસોમાં બાપુ ફક્ત સવારે કથાનો પાઠ કરતા હતા અને બપોરે ભોજનની વ્યવસ્થામાં લાગી જતા. હૃદયના મર્મ સુધી પહોંચાવનારી રામકથાને આજે બાપૂને બીજા સંતોથી વેગળા રાખ્યા છે.

No comments:
Post a Comment