Plastic fuel........
પ્રાથમિક શાળા વાવડી તા.જિ ખેડા વર્ષ 2019.2020 મા વિજ્ઞાન મેલા ને લગતી કૃતિ જેમા પ્લાસ્ટિક માંથી કઈ રીતે પેટ્રોલ અને વાયુ મેળવી શકાય તેની માહીતી નીચે ના વિડિઓ મા આપેલ છે......
ડીજીટલ શિક્ષણની વારી,અડોતો ખુલશે જ્ઞાનની બારી.. અમો પ્રાથમિક શાળા ,વાવડી ની પ્રવૃત્તિઓ અને કાર્યક્રમ અને શૈક્ષણિક માહીતી રજુ કરતા હષૅ અને આનંદ ની લાગણી અનુભવીએ છીએ.......
🎈🌅🌅 સામાજિક વિજ્ઞાન વિષય ની એકમ કસોટી નીચેની લિંક પર થી પુરી કરો અને મેળવો સરસ મજાનું પ્રમાણપત્ર........ વધુમાં વધું બાળકો સુધી પહોંચા...
No comments:
Post a Comment