Pages

અમારાં પ્રા.શાળા વાવડી તા.જિ.ખેડાના આ બ્લોગમા આપનું સ્વાગત છે..."સફળતાનું સરનામું એટ્લે પ્રા.શાળા વાવડી..."

Wednesday, August 14, 2019

15 ઓગષ્ટ...વાવડી પ્રા.શાળા

આજ રોજ 15 ઓગષ્ટ નાં શુભ અવસર પર પ્રા શાળા વાવડી તા.જિ.ખેડા માં સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી ખૂબ ધામધૂમ થી કરવામાં આવી....આ પ્રસંગે ગામ નાં સરપંચ શ્રી ,તાલુકા પં. સભ્ય શ્રી,ગામ નાં જાગૃત વાલીઓ, શાળા ના આચાર્ય શ્રી તથા સમગ્ર સ્ટાફ હાજર રહ્યાં...આ પ્રસંગે સરપંચ અને આચાર્ય શ્રીનાં માર્ગદર્શન હેઠળ પ્રાસંગિક ઉદબોધન કરવાની તક મળી........
























No comments:

Post a Comment

આ પણ જુવો........ખાસ...

Ekam kasoti

🎈🌅🌅 સામાજિક વિજ્ઞાન વિષય ની એકમ કસોટી નીચેની લિંક પર થી  પુરી કરો અને મેળવો સરસ મજાનું પ્રમાણપત્ર........ વધુમાં વધું બાળકો સુધી પહોંચા...