આજ રોજ પ્રા.શાળા વાવડી તા.જિ.ખેડા માં ગૌરી વ્રત નિમિત્તે અમારી શાળા નાં ખુબજ ઉત્સાહી અને એક્ટિવ એવા શ્રી રમાબેન પટેલ તરફ થી બધા બાળકો ને કેળા અને અમારી શાળા નાં ખૂબજ નિષ્ઠાવાન ,પ્રામાણીક એવા શ્રી અરુણાબેન તરફ થી બધા બાળકો ને ફરાળી કેવડો આપવામાં આવ્યો.....
આજે સાંજે 4 વાગ્યા બાદ અમારી શાળા માં ધોરણ 6 નાં બાળકોએ મોહેન્જૉ દડો, લોથલ અને સિંધુ ખીણનાં નગર ની રચના અનુસાર નગરો બનાયા...ત્યાર બાદ ધોરણ 7 નાં બાળકોએ ગણિત વિજ્ઞાન અંતર્ગત સુંદર તર્કસંગત પ્રવૃત્તિઓ કરવામાં આવી....અને ધોરણ 8 નાં બાળકોએ સમય રેખા દ્રારા એકમ 1 અને 2 નું પુનરાવર્તન અને ઘટનાઓ યાદ કરી......
No comments:
Post a Comment